ગીત સંગ્રહ

૧.     માં


પ્યારી માં મુજકો તેરી દુઆ ચાહિએ
તેરે આંચલ કી ઠંડી હવા ચાહિએ
લોરી ગા ગા કે મુજકો સુલાતી હે તુ
મુસ્કુરાકર સવેરે જગાતી હે તું
તેરે મમતા કે સાયે મે ફુલો ફળો
થામ કર તેરી ઉંગલી મે બરતા ચલુ
આસરા બસ તેરે પયાર કા ચાહીએ
       .  . પ્યારી માં
તેરી ખીદમત સે દુિનયા મે અઝમત મેરી
તેરે કદમોકે નીચે હે  જન્નત મેરી
ઉમર ભર સરપે સાયા તેરા ચાહીએ
    . .  પ્યારી માં
%%%%%%%%%%%%%%%%
૨઼      ગીત

દેશ હમે  દેતા હે સબ કુચ હમભી કુચ દેના શીખે
સૂરજ હમે રોશની દેતા હવા નયા  જીવન દેતી રાહે
ઓરો કા ભી હીત હો જીસમે હમ ઐસા કુચ કરના શીખે
પથિકો કો તપતી દુપહર મે પેદ સદા દેતા હે છાયા
સુમન સુગંધ સદા દેતાે હેહમ સબ ફુલોકી  માલા
ત્યાગી તરુઓ કે જીવન સે હમ એસા કુચ કરના શીખે
. .  દેશ
જો અનપઢ હે ઉન્હે પઢાયે જો ચુપ હે ઉન્હે વાણી દે
જો પીછડે હે ઉન્હે બઢાયે પ્યાસી ધરતી કો પાની દે
હમ મેહનત કે દીપ જલાકર નયા ઉજાલા કરના શીખે
  . .  દેશ હમે
@@@@@@@@@@@@@@@@@@
૩. ગીત
જીવન મે કુચ કરના હે તો મન કો મારે મત બઠો
આગે અાગે બઢના હે તો િહંમત હારે મત બેઠો
ચલને વાલા મંજીલ પાતા બેઠા પીછે રહતા હે
ઠહરા પાની સદને લગતા બેહતા િનર્મલહોતા હે
પાવ મીલે ચલને કી ખાતીર પાવ પસારે મત બેઠો
. આગે આગે...
તેજ દોડને વાલા ખરહા દોપલ ચલ કર હાર ગયા
ધીરે ધીરે લચલ કર કછુઆ દેખો બાજી માર ગયા
ચલો કદમ સે કદમ મીલાકર પાવ પસારે મત બેઠો
. અાગે  આગે  બઢના
ધરતી ચલતી તારે ચલતે ચાંદ રાત ભરચલતા હે
િકરણો કા ઉપહાર બાટને સૂરજ રોજ નીકલતા હે
હવા ચલે તો મહેક બીખેરે તુમભી પ્યારે મત બેઠો
   આગે આગે..
@@@@@@@@@@@@@@@@@@
૪ વૈષ્ણવજન તો

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોએ મન અિભમાન ન આણે રે
સકળ લોકમા સહુને વંદે િનંદા ન કરે કેની રે
વાછકાછ મન નિસ્છલ રાખે ધનધન જનની તેની રે  વૈષ્ણવ જન તો......

સમદ્રષિ્ટને ત્રુષ્ણા ત્યાગી પરસ્ત્રી જેની માત રે     
િજહ્વા થકી અસત્ય ન બોલે પરઘન નવ ઝાલે હાઠ વૈષ્ણ જન તો઼઼

મોહમાયા વ્યાપે નહી જેને દ્રઢ વૈરાગ્ય જેના મન માં રે 
રામ નામ શુ તાળી રે લાગી સકર તીળથ તેના મન મા રે વૈૈષ્ણવ જન તો

વણલોભી ને કપતરહીત છે કામ ક્રોધ િનવાર્યા રે 
ભણે નરસૈૈયો તેનુ દરશન કરતા કુળ ઈકોતેર તાર્યા રે વૈષ્ણવ જન તો
@@@@@@@@@@@@@@@@@@@@@@@@


કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -





. . . .  . . . . .  . . . . .  પ્રાર્થના. .  . .    . . . . . . . . 



તેરી હૈ જમી તેરા આસ્માન
તુ બડા મહેરબાન તુ બખ્શીશ કર
સભી કા હે તુ સભી તેરે ખુદા મેરે તુ બખ્શીશ કર
. .  . . .  તેરી હે જમી
તેરી મરજી સે એ માલીક હમ ઇસ દુિનયા મે આયેહે
તેરી મરજી સે હમ સબને યે જીસ્મ ઓર જા પાએ હે 

તુ અપની નજર હમ પર રખના કીસ હાલ મે હે યે ખબર રખના
.  . .  તેરી હે જમીં
તુ ચાહે તો હમે રખે તુ ચાહે તો હમે મારે
તેરે આગે જુકા કે સર ખડે હે આજ હમ સારે
ઓ સબસે બડી તાકાત વાલે તુ ચાહે તો હર આફત તાલે
 . . .   તેરી હે જમીં






No comments:

Post a Comment