શાયરી


  • કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે.
  • નીકળી ને પુષ્પ થી હવે અત્તર થાવું નથી માણસ થવાય તો બસ દોસ્ત મારે ઇશ્વર થાવું નથી. 
  • મોસમ બદલાય છે તો શું થયું. આ સમય વહી જાય છે તો શું થયું. રંગ એનો એજ મસ્તી એની અેજ છે પછી  . . . . આ દિન ઊજવાય છે તો શું થયું. 
  • જયાં પહોંચવા ની ઝંખના વરસો થી હોય ત્યાં મન પહોંચતા પાછું વળે એમ પણ બને  જે શોધવામાં જિંદગી આખી પસાર થાય અને એજ હોય પગની તળે એમ પણ બને
  • મુથ્થી ભરી વહાલ વહેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી દરિયાને પૂછવાનું તાળજો ે ભાઇ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી
  • ચાલો સાથે મળી ખુદાના વારસ બની જઇએ. શરત બસ એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ. હવે બસ એક રસ્તો છે તમાસા દૂર કરવાનો બધાએ વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ. 
  • કુદરતે આ મહાન સ્રુિષ્ટ નું સર્જન કર્યું છે એમાં નથી રાખી કચાશ કે નથી રાખી કશી ક્ષતિ એવો અા સ્રુ િષ્ટ નો સર્જનહાર કહે છે
  • મને ઊંડી મુહબ્બત છે સદા કરોકિિબ્રયા માટે. એથી ઊંડી મુહબ્બત છે જગત ના સવ્ેજન માટે. ધરા આકાશ તારા સુરજને અગમશકિત . સજાવી છે બધી દુનિયા તે તારા આદમજન માટે. 
  • આપ આયે ફીઝા મુસ્કુરાને લગી. બચ્ચીયાં ભી તેરે લબ ગુનગુનાને લગી 
  • પ્રેમ ના પુષ્પો જો મનમાં પ્રાંગરે તો ધર્મ છે. એકતા ને પ્રેમ જગતમાં વિસ્તરે તો ધર્મ છે. દર્દ દિલમાં હોય ભારોભાર માનવ જાતનું. પ્રાર્થના એવી પ્રભુ પાસે કરે તો ધર્મ છે. 
  • ચૂંટાઇ ને ફૂલ કેવા સુગંધ આપી જાય છે. માનવી તે બીજાને કામ આવી જાય છે઼ આપણી જીંદગી છે ખુલ્લી આરસી જેવી મળે છે રંગ જેવા એ રંગાય જાય છે઼
  • દરિયાકિનારે બેસી હું મોજા ને સાંભરું પર્વત પર ચડી હું પથ્થર ને સાંભરું. એવો તો મોકો મળયો છે મને મારી જાતને ભુલી મહાનુભવો ને સાંભળું઼
  • ફુલો મને ગમે છે ફોરમ મને ગમે છે આવી જો મોસમ હોય તો મહેફિલ મને ગમે છે઼ આંસુ વિનાનું હસવું ગમતું નથી મને તો જે હર્ષ સાથે આવે એ મહેફિલ મને ગમે છે઼
  • સુરજ કી હર કિરન રોશની દે આપકો ફુલો કી હર પંખડી ખુશ્બુ દે આપકો. હમ તો કુછ દેને કે કાબીલ નહીં  દેનેવાલા હર ખુશી દે આપકો઼઼
  • મોકો મળયો છે મુજને ત્યારે આ મોકાને લાભ હુ ઉઠાવી લઉ઼સૌ પ્રથમ કુદરત નો પછી આપ સહુનો આભાર હુ મની લઉ઼઼ઋણ તોચુકાવી સકતી નથી આપ સૌ નુ પણ આભાર માની આપ સૌને વધાવી લઉ઼
  • તમારા અહી પગલા થવાના ચમન માં બધાને ખબર થઇ ગઇ છે઼ ઝુકાવી  ગરદન બધી ડાળીઓએ ફુલોની નીચી નજર થઇ ગઇ છે઼
  • કુદરત કે બીજા દુિનયા નહી સજતી ના ખુદા નૈયા નહી ચલતી઼ તો હમારે ઇસ આગન મે ભી સુમની કે બીના મેહફીલ નહી સજતી઼
  • જીવન નૈયા ગતિ સોપડે છે સુકાની તમારે ઈશારે ઈશારે઼
  • બદલાઈ જો દ્િષ્ટકોણ તો અરમાન પણ બદલાઈશકે઼ દ્િષ્તકોણ પરીવર્તન થીઅખીલ િવશ્વ પણ બદલાઇ શકે઼ જો િનશ્ચય કરવાવા માં આવે સંકલ્પોના નવા જોમ થી઼ શુ મજાલ છે તુફાનો ની  તેની મીજાલ પણ બદલાઇ શકે઼
  • િનર્મળ ઘરા િનર્મળ ગગન િનર્મળ છે ચાંદ રાત ઼િનર્મળ તન િનર્મળ મન થકકી બન્યુ મારુ ગુજરાત઼ ઼
       

3 comments:

  1. Very good.... Mem.... 💐💐💐

    ReplyDelete
  2. :: દિલુ ડાયરી ::
    ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર
    https://diludiary.blogspot.com

    ReplyDelete